Skip to main content

Posts

Featured

ત્રણ વ્યક્તિની વૉર સ્ટ્રેટજી, ત્રણ કલાકમાં તૈયાર હતી

 ત્રણ વ્યક્તિની વૉર સ્ટ્રેટજી, ત્રણ કલાકમાં તૈયાર હતી      રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પાસે પ્લાન હતો પણ અમલવારીનું ચિત્ર સ્પષ્ટ ન હતું. એરફોર્સમાં મોટા અધિકારીના પદ પર બઠેલા બીએસ ધનૌઆ અને આર્મી ચીફ વિપિન રાવત પાસે પણ અનુભવના નીચોડમાંથી ઘડાયેલી અને મજબૂત વૉર સ્ટ્રેટજી હતી. રીસર્ચની પહેલું પગથિયું ઈનપુટ હતા. રજૌરીથી લઈને રાવલકોટ સુધી, આ તરફ શિગર (લદ્દાખમાં આવેલો ભારતીય સીમા તરફનો અંતિમ પહાડી વિસ્તાર)થી લઈ શ્રીનગર સુધી દરેક મુવમેન્ટમાં એ ધ્યાન રાખવાનું હતું કે, પાડોશી દેશે રાક્ષસી ઈરાદા સાથે પચાવી પાડેલા આપણા જ એક પ્રદેશમાં કોઈને ગંધ ન આવી જાય. કોર્ડિનેટ તો મળી રહેવાના હતા પણ માણસ તો શું ત્રાસવાદી વિસ્તારની માંખી પણ બચવી ન જોઈએ એવું જામી ગયેલી સિમેન્ટ જેવું મજબૂત પ્લાનિંગ હતું. અલર્ટ, પેટ્રોલિંગ અને ઈનપુટની હેકટીક વચ્ચે મિશન પાર પાડવું એક પડકાર હતો.               આઈબી અને રૉના ફોન રણકવાના શરૂ થઈ ચૂક્યા હતા. કોડવર્ડની ભાષાઓમાંથી એ વાત ફિક્સ થઈ ગઈ હતી કે, પચાવી પાડેલા પ્રદેશમાં તાલિબાની વિચારધારા ધરાવતા આકાઓ મૌજુદ છે. આમ તો કોઈ પણ સળીચાળાનો જડબાતોડ જવાબ દેવામાં જવાનને માત્ર ઈશારાઓ

Latest posts

City की બાત: શામ ગુલાબી શહેર ગુલાબી

રામ એટલે રીવેંજ નહીં પણ રિસપેક્ટ, રીયલ અને સિમ્પલ

બોયકોટની બબાલઃ કુછ બાતે હો ચૂકી હૈ, કૂછ બાતે અભી હૈ બાકી

મોબાઈલ વગરની મોર્નિગઃ હો નહીં સકતા

બેલ્જિયમ વેફલ્સઃ તુમ સે જો દેખતે હી પ્યાર હુઆ, ઝિંદગી મેં પહેલી બાર હુઆ

જમાલકુડુ: મ્યુઝિક ઓલવેઝ કનેકટસ

ચૂંટણીનું પરિણામ: ના બોલે તુમ ના મૈંને કૂછ કહા, મગર ના જાને ઐસા ક્યું હુઆ

પેશન, પ્રયોરીટી અને પાવરનું કોમ્બિનેશન એટલે ટીમ ઈન્ડિયા

સાલ મુબારકઃ નવા વર્ષમાં અપડેટ થઈએ આઉટડેટેડ નહીં

યુનિવર્સમાં શક્તિ અને શક્તિનું યુનિવર્સ